પ્રેમતૃષ્ણા - ભાગ 4

  • 1.3k
  • 840

ભૂમિ અને ખુશી બંને પોતાની હોસ્ટેલ પર પહોંચ્યા .ભૂમિ તો થાકી ને બેડ પર પડી જ ગઈ . ખુશી પોતાની બુક્સ સરખી કરતાં કરતાં ભૂમિ ને જોઈ રહી .“ ભૂમિ તને ખબર છે હુ પણ જ્યારે અહી આવી ત્યારે હુ પણ એક દમ તારા જેવી જ હતી પછી આ કોલેજ માં બધા નિયમ અને ..... “ ખુશી બોલી ત્યાં વચ્ચે ભૂમિ તેને અટકાવતા બોલી“ હા હા સાંભળ્યું મે કે તમારી કોલેજ કેટલી કડક છે ને બધું “ “ ભૂમિ તું એક તો વચ્ચે વાત કાપવાની તારી આદત થોડી સુધાર અને “ ખુશી બોલી “ અરે પણ એ મારો સ્વભાવ જ છે પેહલે થી