ફરે તે ફરફરે - 50

  • 292
  • 104

અમે મુળભુત ઓરીજનલ વાણીયા છીએ એટલે દેખાવ ખાતર પણ અમે પાતળી બ્રાહ્મણ જેવી મુછ રાખીયે પણ એ પણ ફ્લેક્સીબલ નીચી થઇ જાય તેવી જ હોય છે.અમારી મુછો તલવારકટ નથી હોતી .અમે ધીંગાણા થાય ત્યારે કોર્ટમા પણ આ જ જવાબ આપીએ છીએ જો પરાણે સાક્ષી તરિકે હાજર કરવામા આવેતો..."સાહેબ આ બાજુ તખુભા હતા અને આ બાજુ  તેજુભા ..." “પછી?" સાહેબ બેય જણે તલવારુ મ્યાનમાથી કાઢી હોં ને મંડ્યા સબોડવા હમમ હમમ " “પછી " સાહેબ પછી આવા ઝપાકા બોલતા હોય તો પવન ફુકાયો અને મારી બેય આંખોમા કાંકરી ઘુસી ગઇ ...પછી આંખ ખુલે ? સહુને રાજી રાખીયે એટલે  ત્યાર પછી વાણીયાને