ફરે તે ફરફરે - 49

  • 330
  • 1
  • 128

બનાના લીફ જેવી છેતરપીંડી આપણે ત્યાં તો ડગલે ને પગલે થાય છે મને યાદ છે ઉલ્હાસનગરમા પારલે જી ના સ્પેલીંગમા લોચો કરી વરસો સુધી ગરીબ અજ્ઞાન લોકોને પારલે જીના નામે ધબેડ્યા .મારે ત્યાં કારખાને કામ કરતો માણસ ભાયંદરમા  કોસ્મેટીકનુ કારખાનુ ખોલી નેઇલ પોલીશ ક્રીમ બનાવવાનુ શરુ કર્યુ..દિલ્હીથી વજનમાં વેનેશીંગ ક્રીમ કોલ્ડ ક્રીમ કલાપી  જેવો વજનમા મળતો પાઉડર નેઇલ પોલીશ બ્રાન્ડેડ કંપનીના  પેકીંગમા વેચવાનુ આજે પણ ચાલુ છે.....ચાલીસ વરસ પહેલા મારી ઓફિસ  (!)બેઠક સુતારચાલમાં હતી.મારા ચુસ્ત જૈન મિત્ર હસમુખભાઇ રોજ બેરીંગનો મોટો વેપાર કરે.. હમણાં જ એક કેસ પુનેમા  બન્યો , ત્યાં વરસોથી પીઝાહટ ચાલે છે હવે ઓરીજનલ વાળા ઇંડીયામાં પુનેમાં