ફરે તે ફરફરે - 48

  • 346
  • 1
  • 98

  "શંકા ભુત મંછા ડાકણ"આ કહેવતના ઇતિહાસની તને ખબર છે ભાઇ? “કેમ?આપણે બનાનાલીફમા જમવા આવ્યા છીએ,એમા શંકા ભુત ક્યાંથી આવ્યુ...? તમને યાદ છે ડેડી તમે નવા નવા મુંબઇ આવેલા અને ધંધામા સેટ નહોતા થયા ત્યારે જ્યોતિષ વિદ્યા પામેસ્ટ્રીનો  અભ્યાસ કરતા હતા ચંદ્રકાંત એકદમ ફ્લેશબેકમાં આવી ગયા …મામાઓ માસીઓ ફઇ કે અન્ય સગાને ત્યાં લગ્ન હોય એટલે ચંદ્રકાંતની બોલબાલા રહેતી હતી .. એકતો મહા વાતોડીયા એટલે સહુ કન્યાઓ એની ચારે તરફ વિંટળાઇને ભરડો લેતી રહેતી તેનું મુખ્ય કારણ તેમની હસ્તરેખાની ફેસ રીડીંગની સામુદ્રીકમની જાણકારી રહેતી..  “ જો મીનુ તને આખી જીંદગી બુધ્ધીથી કામ કરવુ પડશે એમાં તુ સફળ પણ થઇશ પણ