ફરે તે ફરફરે - 47

  • 318
  • 112

પાણીપુરી પુરાણ આગળ... “મી લોર્ડ  મારા ઘરનો જ એક દાખલો આપીશ... મારા બે ભાઇ પરદેશ રહે છે એક ભાઇ ઇંડીયા ઉતરે કે ટેક્સીને સીધ્ધો ખુશીલાલને ખુમચે લઇ જાય ને બે ચાર પ્લેટ પાણીપુરી સેવ પુરી રગડાપેટીસ ખાઇને પછી ધરે આવે છે બીજો એરપોર્ટથી મોઢાઉપર રુમાલ બંધી લે છે છતા છીંકાછીક કરતો ઘરે પહોંચે છે ને ઉકાળીને ઠંડુ કરેલુ ગરમ પાણી જ પીવે છે અમે  હસીયે તો ગુસ્સે થઇ "ઓલ નોનસેન્સ પોલ્યુશન.." એવુ બધુ બબડે છે હુ બારી બહાર રસ્તા પરના ગરીબ રાભડા જેવા ભટુરીયા બતાડુ છુ  .મી લોર્ડ આ પ્રશ્ન પાણીપુરીનો છે જ નહી .આ પ્રશ્ન માણસના ઇમ્યુનીટી પાવરનો છે.છેલ્લા