ફરે તે ફરફરે - 46

  • 308
  • 1
  • 106

કોર્ટમા... મી.ચંદ્રકાંત તમે "ચોળીને ચીકણુ કરવામા માહેર છો એવો આક્ષેપ છે..અત્યારે આ પાણીપુરી પુરાણનો કેસ  "તમારી અધુરી કહાની"મા લાવી બનાનાલીફના ભાવકોને અન્યાય કરી શું સાબીત કરવા માગો છો ?" “મી લોર્ડ બનાનાલીફમા અમારી સાથે બનાવટ થઇ એ મહત્વની વાત નથી. વાત સીત્તેરલાખની વસ્તીવાળા વડોદરા શહેરની જનતાને અટલી ઉત્તમ ચાટની વાનગીથી વંચિત કરવાનુ કાવતરુ હોવાની નિકળી એટલી જાગૃત ગુજરાતી તરિકે આ મેટરને પ્રાયોરીટી આપી છે...કોઇ બનાવટ નથી... આ મારી એફીડેવીટ....... ........... રામ અવધ મિશ્રા વડોદરાના સહુથી બાહોશ વકીલે બાજી સંભાળી લીધી મા લોર્ડ...હજુ દુનિયામા ક્યાંય સાબિત નથી થયુ કે તંબાકુ ખાય તેને કેન્સર થાય થાય ને થાય.આજે પણ દર હજારે એક