ફરે તે ફરફરે - 37

  • 474
  • 162

"ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથી પાંચ મીનીટ દૂર  જોગર્સ પાર્ક છે પણ જતા નથી .જ્યાં જાવ ત્યાં સ્કુટર કે ગાડી .એટલે એક્સસરસાઇઝ સાવ બંધ છે , પેટ ફુલીને દડો થઇ ગયુ છે હવે મોડુ થશે તો ફુટબોલ રસ્તા ઉપર રડવડશે..” ભાઇ મેં છેલા પાંચ વરસમાં આ રડવડ શબ્દ વાપર્યો નથી .. મારુ પેટ હું ઉંચકુ છુ તું નહી.. હશે બે ઇંચ વધી ગયુ હશે પણ નોટ વેરી સીરીયસ.. બાકી તને અને બેનને મોકે પર ચટકા મારવાની ટેવ પડી ગઇ છે.. પહેલે અપને ગીરેહબાનોમે નજર કરો ..” “ મારું તો ફ્લેક્સીબલ છે  ડોન્ટ વરી .. પાછલું સાઇક્લીંગ