ફરે તે ફરફરે - 31

  • 554
  • 180

ફરે તે ફરફરે .-૩૧.   કહેછે ગાંડાના ગામ ન હોય પણ તમે વિચારો ટેક્સાસ આખુ ગાંડુ...અટલી ગન ફાઇટ અને ધડાધડી થાય છે ને અમેરીકમા ઘણા સ્ટેટે આ ગન કલ્ચરનો વિરોધ કર્યો .પણ ટેક્સાસ નો નો નો...લોકોને પુરે પુરી આઝાદી આપવાની .. અમારા ભાગ્યકે મારા દિકરાને આ બળબળતા તાપમા શેકાતુ ટેક્સાસ ગમે છે..મેં તો કહી દીધુ ધીરેથી"જેવો દેશ એવો વેશે થઇ ગયો હવે હવા તો લાગી  ગઇ છે"પણ મારુ હવે હું પોતે ય નથી સાંભળતો..બસ એમજ ખાલી હવા કુકરની સીટી જેમ નિકળી જાય છે પછી હાથ પણ હારીને વિરોધ કરવાને  બદલે આંગળી ઉંચી કરી નાખે... વહેલી સવારે બાળકોની ટીમ કેપ્ટન અને