SPITI MEMORIES WITH LIFELONG FRIENDS

  • 798
  • 334

પ્રસ્તાવના સ્પીતી વેલી ની અમારી રોમાંચક સફર વિષેનું મારૂ લેખન મારી પત્ની ધવલ, પુત્ર આરવ તથા મારા જિગરજાન મિત્રો ને અર્પણ કરું છું કે જેઓએ મને આ અદ્ભુત પ્રવાસ વિશે લખવા માટે સતત પ્રેર્યો. લેખન કાર્ય એક શોખ નો વિષય છે પણ શોખ હોવા છતાં બધા આ કરી નથી શકતા કેમ કે મોટા ભાગના લોકો આની માટે સમય નથી કાઢતા પણ મે આની માટે સમય નું પ્લાનિંગ કરી અને પોતાની માટે ટાઇમ કાઢી લીધો. જોકે મારા મિત્રો નું સતત ફોલો અપ એટલું હતું કે મારે લખ્યા વિના છૂટકોજ નોતો કેમ કે હું પાછો ટુર માં બોલી ગયેલો કે હું આ