શ્યામ રંગ....લગ્ન ભંગ....1

  • 3.5k
  • 1
  • 1.8k

કેમ છો મિત્રો, જીવનની સફર અદભુત હોય છે.  આ સફર સુખમય રહેશે કે દુઃખમય એ તો જીવનસાથી સાથેના તાલમેલ પર ટક્યું છે. જીવનની આ સફરમાં આપણને અનેકનેક વિચાસરણી ધરાવતા લોકો મળતા હોય છે.ઘણાના જીવનમાં શરીરના રૂપરંગનુ મહત્વ ખૂબજ હોય, તો ઘણાને પૈસાનો મોહ વધારે હોય.ચામડીના રંગ ને લીધે જે  લગ્ન જીવન તૂટે તો એ એક ખોટી જ વિચારધારા કહેવાય, એવુ હુ માનુ છુ છતા...આવુ બને છે. અને આવું બનતા આપણે રોકી પણ શકતા નથી. દરેક ધર્મ, જાતિના રિત રિવાજ અલગ અલગ હોય છે .અમુક રિવાજો એ તો રિવાજ ના નામે સમાજ અને સમાજના લોકો પર ભાર રૂપ બની ગયા હોય છતા