પ્રેમની એ રાત - ભાગ 2

  • 1.8k
  • 1
  • 1.3k

પહેલી મુલાકાત "અરે વાહ, આ બાજરી નાં રોટલા અને ડુંગરીયા નાં શાક નો ટેસ્ટ જોરદાર છે. હો.."મહેમાનો સાથે બપોર નું ભોજન લેતા લેતા રમેશભાઈ બોલ્યા."હા, હો બાકી દેશી એ દેશી બાકી આવી મજા આ બર્ગર  કે પછી ચાઈનીઝ માં પણ જોવા નાં મળે! બાજરી નો રોટલો, ડુંગરિયું, આથેલા મરચા, લીલા લસણ ની ચટણી અને સાથે સાથ આપતી એવી આ ઠંડી ની મોસમ... જલસો પડી ગયો બાકી" રમેશભાઈ ની વાત ને ટેકો આપતા બીજા આવેલા મહેમાન બોલ્યા.ત્રિસેક જેટલાં મહેમાનો પોશ વિસ્તાર માં જાનવી નાં હાથ નાં બાજરી નાં રોટલા અને શાક નો આનંદ માણી રહ્યા છે. સાથે જાનવી નાં રસોઈ નાં પણ