આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ

  • 1.3k
  • 306

      આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ    તા. 17 ઓક્ટોબર, 1987ના રોજ પેરિસના ટ્રોકાડેરો ખાતે અત્યંત ગરીબી, હિંસા અને ભૂખમરાનો ભોગ બનેલા એક લાખથી વધુ લોકો એકઠા થયા હતા. તેઓએ ગરીબીને માનવાધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું હતું અને સાથે મળીને આ પરિસ્થિતિનો ઉકેલ લાવવાની જરૂરિયાત દર્શાવી હતી. આ ઘટનાએ આ અધિકારોનું સન્માન કરવામાં આવે તેની ખાતરી કરવા માટે સામૂહિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ 22 ડિસેમ્બર, 1992ના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 17 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ તરીકે જાહેર કરાયો હતો.આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ સૌપ્રથમ વર્ષ 1993માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઉજવવામાં આવ્યો હતો, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 22 ડિસેમ્બર,