ભીતરમન - 43

  • 1.1k
  • 1
  • 578

અમે બંને વાતો કરી રહ્યા હતા પણ મન તો એમ જ અનુભવતું હતું કે,  કાશ! તેજો કાયમ અહીં જ રહી જાય તો? થોડી જ કલાકોમાં હું ખુદને કેટલો ખુશ અનુભવી રહ્યો હતો. તેજો પણ મારી સાથે ખુશ જ હતો, પછી મને થયું કે, હું તો તુલસી વગર એકલો છું આથી આવું વિચારું, પણ તેજાનો શું વાંક? એને તો બાવલી અને એના પરિવારનો પ્રેમ મળવો જોઇએ ને! હું કેમ આટલો સ્વાર્થી થઈ ગયો? મેં મારા વિચારને દૂર હડશેલી દીધા. મનને વાસ્તવિકતામાં પરોવવાની અને આ ક્ષણને માણવાની જે કુદરતે તક આપી છે એ તક પણ હું ખોટા વિચારોમાં ગુમાવી રહ્યો હતો. મેં