મારા જીવનના અનુભવો - 1

  • 3.7k
  • 1
  • 1.4k

ધનવાન ને ધન હણાય જવાનો ભય હોય છે. જ્યારે ચારિત્ર્યવાન ને લાંછન લાગવાનો ભય હોય છે. બળવાન ને શત્રુ નો ભય હોય છે. ભણેલાને બિજાઓ સાથે વાદનો ભય હોય છે. ગુણવાન ને નઠારાઓનો ભય હોય છે. રુપવાન ને ઘરડા થવાનો ભય હોય છે. અને શરીર ને અંતે મૃત્યુ નો ભય હોય છે. વૈરાગ્ય જ નિર્ભય છે અને નિર્ભય બનાવે છે.