આપા રતા ભગત

  • 924
  • 350

આપા રતા ભગતમોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડાની કાળીયા ઠાકરે વરસાદથી રક્ષા કરી ભગતના કેડીયા ના ઓથે નિંભાડો પલડયો નહિ. આ ઘટના સાક્ષી મોલડીના દરબાર આપા રતા મેપા કુંભારની ભગતી થી પ્રભાવીત થયા અને બન્નેની મિત્રતા ઘનિષ્ઠ બને છે. આપા રતા મેપા ભગતને એમના ગુરુ વિશે પુછ્તા મેપા ભગત થાનગઢના ભોયરામાં રહેતા સિધ્ધ ગેબીનાથ કે જે પોતાના ગુરુ છે એમ કહી એક વખત રતાબાપુ ને પણ ગેબીનાથ ના ભોયરે લઇ જઇ દર્શન કરાવે છે. ગુરુને વિનંતી કરતા આપા રતા પણ ગેબીનાથના શિષ્ય બને છે. ગુરુગેબીનાથ પાસેથી સતસંગ નો લાભ લેતા લેતા ગેબીનાથ, આપામેપા, આપા રતા ચોપાટ મંડી જામવા.ગુરુ