શિવ શક્તિ

  • 956
  • 334

શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિવ અધૂરો છે.જ્યાં જીવ છે, ત્યાં શિવ છે. જીવ ને જીવન જીવવા શક્તિ ની જરૂર પડે છે. જીવ હોય પણ એ જીવમાં જો શક્તિ ના હોય તો તે જીવ, જીવ નહીં નિર્જીવ છે. એટલે આ સમગ્ર સંસાર ના કણે -કણ માં શિવ અને શક્તિ નો વાસ છે.શિવ આ સૃષ્ટિ ના સર્જનહાર છે, તો આ સૃષ્ટિ પર ના દરેક જીવ નાં પાપ -પુણ્ય, સારા -ખોટા કર્મો નો ભાર જો પોતાના પર ઝીલી રહી છે. તો તે ધરતી સ્વરૂપે આપણી ધરતી માં છે. તે પણ એક શક્તિ છે. જયારે આપણી