બાળમજૂરી

  • 1.3k
  • 550

ઉત્તર ગુજરાત નું 1500 જેટલી વસ્તી ધરાવતું, મહેસાણા થી પંદરેક કિલોમીટર દૂર નું નાનું અને અશિક્ષિત ગામ લાંઘણજ. ગામ માં અલગ અલગ જ્ઞાતિ નાં લગભગ દરેક સમુદાય વસવાટ કરે છે. પણ બધાની એક સામાન્ય વાત એ કે કોઈ ને પણ શિક્ષણ પ્રત્યેય રુચિ નહીં. ગામ માં એક માત્ર સરકારી નિશાળ પણ તેમાં પણ માંડ 50 જેટલાં છોકરાઓ 7 ધોરણ સુધી અભ્યાસ કોઈ નાં કહેવાથી કરે નહીંતર મન મરજી મુજબ અધવચ્ચે થી જ અભ્યાસ અધૂરો મૂકી ને ખેતી માં કે છૂટક મજૂરી કરે ને આખુ જીવન ગુજારે અથવા નજીક ની કોઈ નાની - મોટી ફેક્ટરી માં મજૂરી કરી. પોતાના પરિવાર નું