સિંઘમ અગેન- ટ્રેલર રીવ્યુ

  • 1.4k
  • 570

સિંઘમ અગેન- ટ્રેલર રીવ્યુ- રાકેશ ઠક્કરનિર્દેશક રોહિત શેટ્ટીની 2024 માં સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ ‘સિંઘમ અગેન’ નું ટ્રેલર આવ્યું એની સાથે કેટલાક ખુલાસા થઈ ગયા છે. અત્યાર સુધી દિવાળી પર રજૂઆતની જાહેરાત થતી હતી. હવે 1 નવેમ્બર, 2024 ની તારીખ આપી દેવામાં આવી છે ‘સિંઘમ’ ની આ ફ્રેન્ચાઇઝી હોવા ઉપરાંત કોપ યુનિવર્સની પાંચમી ફિલ્મ છે. આ ભવ્ય ફિલ્મમાં એટલા બધા સ્ટાર્સ છે કે એના પર રૂ.350 કરોડનો ખર્ચ સ્વાભાવિક લાગે છે.અજયની ‘સિંઘમ અગેન’ રજૂ થશે ત્યારે બોક્સ ઓફિસ પર કયા રેકોર્ડ તોડશે એની ખબર નથી પણ એના ટ્રેલરે રોહિતની જ અગાઉની ફિલ્મ ‘સૂર્યવંશી’ ના 4.16 મિનિટના ટ્રેલરની લંબાઇનો રેકોર્ડ