ડિજિટલ અરેસ્ટ

  • 718
  • 226

સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓનલાઈન જગતની અદ્રશ્ય કેદજૂનથી ઓગસ્ટમાં ડિજિટલ અરેસ્ટના રૂા. ૨૦ લાખથી વધુ રકમની છેતરપિંડીના ૬૦૦ કિસ્સા નોંધાયાસાયબર માફિયાના આ નવા કીમીયાને ડામવા સરકારની નવી સિસ્ટમ અમલમાં આવી સાયબર માફિયાઓ દ્વારા હવે, લોકોને છેતરવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. એઆઇ જનરેટેડ વીડિયો તેમજ ઓડિયોનો ઉપયોગ કરીને ઠગો દ્વારા ડિજિટલ અરેસ્ટનું તરકટ રચવામાં આવે છે. ખાસ કરીને સાયબર માફીયાઓ દ્વારા યુઝર્સને વીડિયો કોલ કરવામાં આવતા હોય છે. જેમાં પોલીસ અધિકારીના વેષમાં કોઇ વ્યક્તિ સામેથી વાત કરતાં હોય છે. તો કેટલીક વખત માત્ર એઆઇ જનરેટેડ ઓડિયોનો ઉપયોગ કરીને લોકોને છેતરે છે. ત્યારે ડિજિટલ