હા મારો પ્રેમ ઍક બાજુ નો જ રહિયો..

  • 1k
  • 362

હા મારો પ્રેમ એકતરફ નો જ રહીયો.. કદાચ એને જ પ્રેમ કેહવતો હશે.પણ બને બાજુ થી જો પ્રેમ થઇ તો તેને કિસ્મત કેહવાઈ..જયારે એ માણસ મારા નસીબ માં નોહતી તો મારી જિંદગી માં કેમ આવ્યું? પણ બધા ને આપણી જિદગી માં આવવાનો અને જવાનો સમય નક્કી જ હોઈ છે.અને એક કારણ તો એ પણ હોઈ શકે કે આ બધું થયા પછી જો આપણી જિંદગી માં કોઈ આવે તો અપને તેને ઓળખી શકીએઆપણે જાણી શકીયે એ વ્યક્તિ ની કિંમત, જે સબંધો સહેલાઇ થી મળી જાય છે એ સબંધો ની કિંમત આપણે કયારેય કરી જ નથી શકતા અને એટલે જ ૨૫ વર્ષ થી