ઈશ્વરીય શક્તિ - ભાગ 2

  • 1.1k
  • 1
  • 660

ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની પહેલી મારી પોસ્ટ એવી છે. જે અંતર ના ઊંડાણ થી કલાકો દિવસો વર્ષો થી સંઘરેલી હ્દય થી વલોવાય ને નિકળતા શબ્દો. અનુભવેલાં શબ્દો આપણે ઈસ્વર ને નાળીયેર અગરબત્તી દિવા હોમ હવન સુધી જ જેવી જેની વિચારશ્રેણી ત્યાં સુધી સિમિત બનાવી નાખ્યો છે. ક્યાંક માનતા રહી જાય અને ભુલાય જવાય કંઈક એવી ઘટના બને તો એમ થાય ઓલી માનતા ભુલાય ગઈ એમા આમ થયું એમા દુખ આવ્યું પણ ખબર નહી આપણી વૃતી પ્રમાણે ક્યાંક ઈસ્વર ને એ ક્ષણે સેતાન નું સ્વરૂપ આપતા હોય એવું નથી જણાતું શું?શું ઈસ્વરીય શક્તિ ત્યાં