સુપર કોમ્પ્યુટર પરમ રુદ્ર

  • 804
  • 250

એક કોમ્યુટરનું ૫૦૦ વર્ષનું કામ પરમ રુદ્ર મિનિટોમાં કરશે સુપર કોમ્પ્યુટિંગમાં ભારત દેશ આર્ત્મનિભર બન્યો : વડાપ્રધાન દ્વારા ત્રણ સુપર કોમ્પયુટર દેશને અપર્ણ રૂપિયા  ૧૩૦ કરોડના ખર્ચે સુપર કોમ્પ્યુટર તૈયાર કરાયા : આઇટી, મેન્યુફેક્ચરિંગ, એમએસએમઇ અને સ્ટાર્ટઅપને વેગ મળશે વિશ્વભરમાં કોમ્પ્યુટિંગ ક્ષેત્રે ભારતનો વિકાસ ખુબ જ નોંધપાત્ર રીતે આગળ વધી રહ્યો છે. ત્યારે હવે, ભારત પણ સુપર કોમ્પ્યુટર ધરાવતા દેશોની ક્ષેણીમાં આગળ વધી રહ્યું છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જ દેશને ત્રણ સુપર કોમ્પ્યુટર ભેટ આપવામાં આવ્યા છે. જે ભારત માટે એક મોટી સીદ્ધી માનવામાં આવી રહી છે. ત્રણ નવા સુપર કોમ્પ્યુટરને પરમ રુદ્ર નામ આપવામાં આવયું છે. ભારતના