પ્રેમ, સેકસ અને આત્મીયતાની કેટલીક વાતો - 9

  • 2.1k
  • 656

                   "નગ્નતા", "સંભોગ", "કામતૃપ્તિ"આ સર્વે ને સમજીએ.. કામ એટલે આકર્ષણ અને પ્રેમને લગતી શારીરિક તેમ જ માનસિક ઈચ્છાઓની પૂર્તિ. આ બીજી કલાઓની જેમ એક કળા છે. કળા માં સંવેદના,ભાવ,કલ્પના અને રચનાત્મકતાનું પરિબળ કામ કરતું હોય છે.કળા અને પ્રેમ બંને મગ્ન થવાની અને મગ્ન કરવાની ક્ષમતા ધરાવે છે. પ્રેમ, સંવેદના,ભાવ,કલ્પના અને રચનાત્મતા સાથે કરવામાં આવતો સંભોગ શારીરિક તેમ જ માનસિક ઐક્યની અનુભૂતિ કરાવે છે.. અને આ ઐક્ય ની ચરમસીમા એટલે જ સંતોષની પ્રાપ્તિ. જેને અંગ્રેજીમાં orgasm કહેવાય.                 કામ એટલે કે સેક્સ સાથે જોડાયેલી અને સંકળાયેલી કેટલીક