કર્તુત્વવાન ભવઃ

  • 980
  • 1
  • 342

કર્તુત્વવાન ભવઃ એ પ્રખ્યાત હોટલ માં હું નિયમિત ભોજન કરવા જતો હતો. તે હોટલ માં ખૂબ ભીડ રહેતી હતી. આ ભીડ નો ફાયદો ઉપાડી એક માણસ હરરોજ ભોજન કરી ચુપકેથી વગર પૈસા આપ્યા વગર ચુપકેથી નીકળી જતો. હું તે માણસને રોજ જોતો પણ કોઈ દિવસ હોટલના માલિકને મેં એ વિષે કહ્યું નહિ.          મારું કેટલાક દિવસ પછી દિલ ડંખવા લાગ્યું. એક દિવસ મને લાગ્યું ચાલો હોટલના માલિકને બતાવી દઉં. મેં હોટલના માલિકને તે માણસ વિશે કહ્યું કે તરત જ તેણે મને કહ્યું કે તમે પહેલા ગ્રાહક નથી જેણે અમને આ કહ્યું છે અને બીજા ઘણા ગ્રાહકોએ પણ અમને આ કહ્યું