કભી ખુશી કભી ગમ - ભાગ ૬

  • 1.1k
  • 516

SCENE 6[ સ્ટેજ ઉપર લાઈટ આવે છે વિરેન ફોન પર વાત કરી રહ્યો છે]વિરેન - ના મનનભાઈ અત્યારે નહીં તમે ટેમ્પો બપોર પછી મોકલાવજો ન ફાવે તો કાલે મોકલાવજો આજે પપ્પા ઘરે આવવાના છે તો એમને મળીને પછી દુકાન ખોલીશ . આજનો દિવસ જરા સંભાળી લો . હા હા જરૂર પપ્પાને ચોક્કસ તમારી યાદ આપીશ બાય . કપિલા ક્યાં છે તું યાર ?[ કપિલા ચા લઈને આવે]કપિલા - આવી આવી લો ચા પીવો અને મગજ જરા શાંત રાખો. વિરેન - શું કપાળ શાંત રાખુ. મારા તો ધબકારા વધેલા છે . પપ્પાનો સામનો કેવી રીતે કરીશ ? પપ્પાને શું કહીશ ? એ