આટલો જનમ સુધારો ગુરુજી મારા

  • 2.1k
  • 1
  • 440

પુસ્તક વીશે લખતા પહેલાં એક નીવેદન સાથે સદ જ્ઞાન જેથી તમારી જીવન શૈલી બદલાશે , મીઠાસ વધશે, "કટું કડવા વચન ન બોલો, બોલેલ શબ્દો પાછા લેવાતા નથી, જાળવી શકોતો દરેક નું નાના મોટા દરેકનું સન્માન જાળવો, નહીતર રહો મૌન , અપમાન કે ખરાબ શબ્દો ન વાપરો..શીક્ષીત અને સંસકારી લોકો હંમેશા સારી ભાષા અને વીવેકથીજ વર્તે છે.જે વચનોમાં કડવાસ ખરાબ શબ્દો અને અભીમાન અહંકાર ક્રોધ હોય તે અસભ્ય સમાજની નિશાની છે "જન્મ સુધારવા શું કરવું? ગુરુ વીના કુછ સુજ ન પાવે , ગુરુ વીના નવ હોય જ્ઞાન , ગુરુ વીના ભટકે ચારો ઔર ન મીલ પાયે તોહે રાહ, જ્ઞાન દીશા મીલે તોહે ગુરુ સે