દાળ ની વળી

  • 1.6k
  • 558

ચાલો આજે એક સરસ મજાની વાત આપની સાથે સેર કરું એ તમને બધાને ગમશે એવી આશા છે કારણકે આ બાળપણ ની યાદો ને તાજી કરે એવી વાત ની સાથે  એક રેસીપી  પણ છે. ઉનાળાની ભર બપોર નો આકરો  તાપ હોય અને બાળકો ને ત્યારે તો વેકેસન પડી ગયું હોય એટલે મમ્મી બાળકોને ઘરમાં બેસી ને રમવાની રમતો શીખવે, બહાર તો સૂર્ય દેવ જાણે કે અતિશય ગુસ્સામાં લાલ હોય એમ કાળઝાળ એમનું વિકરાળ સ્વરૂપ ધરતી પર ગરમી સ્વરૂપે રેલાવતા હોય,શાળા ની રજાઓ હોય એટલે મમ્મીને બાળકોના હોમવર્ક ની ચિંતા ઓછી હોય એટલે મમ્મી ને બપોર નો નવરાસનો સમય મળી જાય એ