હમસફર - 22

  • 2.1k
  • 1.4k

અમન તૈયાર થઈ ને નીચે આવે એ જોવે કે રુચી અને વીર હસે અને નાસ્તો કરે સાથે છે એ વધુ ગુસ્સે થઈ જાય રુચી ને જોયા પછી ~ રુચી એ અમન ને નોટિસ કર્યો અને એને સ્માઈલ આપી પણ અમન રિએક્ટ નથી કરતો એ તરત જ ચાલ્યો જાયરુચી : અમન..... બ્રેકફાસ્ટ~ અમન એક મિનિટ ઉભો રહ્યો પણ બીજી મિનિટે કાંઈ પણ બોલ્યા વગર નીકળી જાય છે એ રુચી તરફ જોવે પણ નહિ રુચી ના ચહેરા પર થી અચાનક જ સ્માઈલ ગાયબ થઈ જાય જે વીર નોટિસ કરી લ્યે છેવીર : ભાભી..... રીલેક્સ....મને લાગે છે એને જરુરી મિટિંગ હશે એટલે એ જલ્દી