જમના અને ગોમતી

  • 1.2k
  • 1
  • 462

વર્ષ ૧૯૬૨ ગુજરાતનું એક નાનકડુ ગામ છીટાદરા. ગામની વચ્ચે એક કાચ્ચા મકાનમાં રહેતી ૪૦ વર્ષની જવાન ઉંમરે વિધવા થયેલી જમના અને એની બે દીકરી વિદ્યા અને ગીતા.ગુજરાન ચલાવા માટે એક નાનકડું ખેતર અને એક ગાય એનું નામ ગોમતી. જમના સવારે રોટલા કરી ખેતરે કામ પર જતી પોતાના ખેતરની સાથે આજુબાજુના ખેતરોમાં કામ હોય તો કરી ઘર ચલાવવા પૂરતા રુપીયા કમાઈ લે .મોટી દીકરી વિદ્યા ૧૮ વર્ષની થઈ ગઈ હતી એની સગાઈ તો બે વર્ષ પહેલાં જ થઈ ગઈ હતી હવે લગ્ન કરવાની તારીખ નજીક આવી રહી હતી. વિદ્યા પણ સવારે જમના સાથે ખેતરે મજૂરી કરવા જતી નાની દીકરી ગીતા સવારે