ટિફિન વાળો

  • 1.2k
  • 478

ટિફિન વાળો 'મનના સાહસની વાત' ટિફિનનું નામ સાંભળતાજ મનમા અન્નનો વિચાર આવે. "અન્ન જ પરબ્રહ્મ છે", કારણ કે અન્ન વગર આ જગતમાં કોઈ મનુષ્ય, પ્રાણી, પશું, પંખી કે કોઈ બીજા અન્ય જીવો જીવન જીવી શક્તાં નથી. ટિફિન તો હાલના સમયનો શબ્દ છે. પણ પહેલાના સમયમાં ગામડે બપોરના સમયે ખેતરે ભાતુ મોકલતા કે કોઈ ઘરનો માણસ ભાતુ લઈને ખેતરે પહોંચી જતો. બપોરના સમયે ખેતીવાડીનું કામ કરીને ઘરનાં બધાં લોકો એકબીજા સાથે બપોરનું ભાતુ જમતાં. ભાતુ એટલે બપોર માટે બનાવેલું તાજુ અને ગરમ ભોજન, જે તરતજ કોઈ માણસ દ્વારા ખેતરે પહોંચાડી દેવામાં આવતું. આજે એ શબ્દ અત્યારે ટિફિન બની ગયો છે. એક ટિફિન વાળો ભાઈ