લોકોના મન જીતવાની કળા

  • 7.6k
  • 1
  • 2.3k

પુસ્તક: લોકોના મન જીતવાની કળા ડૉ. જિતેન્દ્ર અઢિયાપરિચય: રાકેશ ઠક્કર         ડૉ. જિતેન્દ્ર અઢિયાનું મોટીવેશનમાં મોટું નામ છે. એમના કાર્યક્રમ અને પુસ્તકો પ્રેરણાદાયી રહે છે. એમના આ પુસ્તકના પરિચયમાં લખ્યું છે કે,‘તેઓએ માઇન્ડ પાવર ઉપરાંત મેમરી, રિલેશનસિપ, એન.એલ.પી, મોટીવેશન, લીડરશિપ, ડિપ્રેશન જેવા બીજા અસંખ્ય વિષયોમાં પણ પ્રોગ્રામો અને પુસ્તકો સમાજને આપ્યા છે. તેઓએ ઘણાં બધાં પુસ્તકો સમાજને અર્પણ કર્યા છે અને જેમાંથી મોટા ભાગનાં પુસ્તકો બેસ્ટ સૅલરની યાદીમાં સ્થાન પામ્યા છે. જેમાં “પ્રેરણાનું ઝરણું” પુસ્તક ૨૦૦૦ની સાલથી ટોપ સૅલિંગ ચાર્ટ્માં રહ્યું છે. જે સાત ભાષામાં ઉપલબ્ધ છે.        આ પુસ્તકમાં ૧૭ લેખોને સમાવવામાં આવ્યા છે. એમાંના