ક્યારે આવશે સમજણ

  • 1.4k
  • 2
  • 556

ક્યારે આવશે સમજણ!!નમસ્તે ,ખાસ સમજવા જેવી અને તે પણ માતાપિતા એ સમજવા જેવી વાત જે મારા મન માં ઘણા વખત થી ઘુમરાતી હતી, અને આપ સૌ ની સમક્ષ તેની રજૂઆત આજે મારે "ક્યારે આવશે સમજણ" વિષય પર એક નાની વાત કરવી છે , જે કદાચ કોઈ એ કરી નહિ હોય પરંતુ મારા મન માં આવેલા વિચારે મને મજબૂર કરી છે , મને લાગ્યું કે આ વિષય લોકો સમક્ષ પ્રસ્તુત કરવો જ જોઈએ...વાત મા બાપ સાથે જોડાયેલી છે, દરેક માતા પિતા પોતાના દીકરાને કે દીકરી ને સફળ અને એક ઊંચાઈ એ સક્ષમ જોવા માંગે છે , અને સાથે સાથે માતાપિતા એવું પણ