હમસફર - 20

  • 2.5k
  • 1
  • 1.5k

અને અંહીયા પીયુ એના રૂમમાં હતી અને એ વીર એ કહેલા શબ્દો ના વિષય માં વિચારતી હતી પીયુ એના મનમાં - હું જ પાગલ હતી જો વિચારી બેઠી કે શાયદ એ મને પંસદ કરવા લાગ્યો છે શાયદ કંઇક જાજુ જ વિચારી લીધું મેં વીર પીયુ ના રૂમ નો દરવાજો ખટખટાવે વીર રૂમ ની બહાર થી : પીયુ...પીયુ દરવાજો ખોલ.... તું સાંજ થી અંદર જ છે તને ભૂખ નથી લાગી ?પીયુ એને જવાબ નથી આપતી કારણ કે એ એનાથી ગુસ્સે હતીવીર એના મનમાં - એને કોલ કરું પીયુ નો ફોન વાગે છે પીયુ ફોન તરફ જોવે પણ એ કોલ નો જવાબ પણ નથી આપતીવીર એના