એક પંજાબી છોકરી - 60

  • 1.2k
  • 528

વાણી તરફ નજર પડતાં વીરના મમ્મી બહુ ગુસ્સામાં આવી ગયા તે વાણી પાસે ગયા અને તેને કહ્યું તારી હિંમત કઈ રીતે થઈ અહીં આવવાની? વીરના મમ્મી ખૂબ જ ગુસ્સામાં હતા તેથી જ્યારે વાણી પર તેમને ગુસ્સો કરવાની શરૂઆત કરી ત્યારે વાણી વીરના પપ્પા તરફ બચાવ માટે નજર કરે છે પણ વીરના પપ્પા વીરના મમ્મીનાં ગુસ્સાથી ડરી જાય છે તેથી કંઈ જ બોલવાની હિંમત કરતા નથી.આ વાત સોહમના પપ્પા સમજી જાય છે તેથી તે વીરના મમ્મીને કહે છે," પેનજી તુસી શાંત હો જાઓ વાણી દાક્તરી કી પઢાઇ કર દી હૈ તો સાડે દાક્તરને ઉન્કો હમારે વીર દા ઈલાજ કરને દે વાસ્તે