એક પંજાબી છોકરી - 58

  • 1.3k
  • 670

વાણી એટલા બધા સવાલો એકસાથે કરી લે છે કે સોનાલીનો જવાબ આપવાનો પણ વારો આવતો નથી.વાણી કહે છે દી પ્લીઝ કંઇક તો બોલો.સોનાલી કહે છે વીરને કંઈ નથી થયું તે એકદમ સાજો છે.સોનાલી સાચું કહીને વાણીને દુઃખ આપવા નહોંતી ઈચ્છતી એટલે વાણીની સામે ખોટું બોલે છે પણ વાણીને મનોમન લાગે છે કે દી કંઇક તો છૂપાવે છે પણ તે કંઈ  કહેતી નથી અને તેમના મમ્મીએ કૉલ કરીને જે કહ્યું હતું તે વાત જણાવી દે છે. સોનાલી વધુ ચિંતામાં આવી જાય છે તેની આંખ આંસુઓથી છલકાતી હતી પણ તે વાણીને આ વાતની ભનક લાગવા દેતી નથી.આ બાજુ સોનાલીના મમ્મી સોનાલીને કૉલ