એક પંજાબી છોકરી - 56

  • 1.2k
  • 540

સોહમના દાદુ કંઈ જ બોલતા નથી.આ જોઈ સોનાલીના દાદી સમજી જાય છે કે તેમને આઘાત લાગ્યો છે તે કહે છે સોહમ સોનાલી શું તમે બંને આ ઘરના હેડ છો ? જો તમે જ બધું નક્કી કરી લેશો તો અમે શું કરશું? તમે બંને એ અને આ બંને એ બધા એ મળીને અમને દુઃખી કર્યા છે. દાદી વાણી સામે હાથ જોડીને ઊભા રહી જાય છે અને કહે છે, "અગર તું એક અચ્છી કુડી હૈ તો ઈસ ઘર દી ઔર મૂડ કે મત દેખ્યો." આ સાંભળી વાણી બે ડગલાં ખસી જાય છે અને માંડ પડતા પડતા ખુદને બચાવે છે તેની આંખમાંથી આંસુઓ