ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 8

  • 1.1k
  • 524

(આગળ આપણે જોયું કે શિવરામ દેવિકા ની હાલત વિષે રતન અને પરિવાર નાં સભ્યો ને જણાવી દે છે. એથી ઘરનું વાતાવરણ વધું ગમગીન બની જાય છે.આ બાજુ માધવ ભાઈ અન્નજળ નો ત્યાગ કરી દેવિકા ની સલામતી ની પ્રાર્થના કરે છે.હવે આગળ........)️️️️️️️️️️️️️માધવ ભાઈ  બે હાથ જોડી માંઅંબે ને યાદ કરી ત્યાં જ પડેલી બેન્ચ પર આંખો મીંચી ભગવતી માં નવદુર્ગા ની આરાધના શરૂ કરે છે.અને ચંડી કવચ નાં પાઠ નાં શ્લોક નું હળવા સાદે ઉચ્ચારણ શરૂ કરે છે."ॐ नम: चंडीकायै ।ॐ यदगुह्यम परम् लोके, सर्व रक्षा करम तृणाम।यन्न कास्यचिदाख्यातम, तन्मे ब्रूही पितामह ।।१।।अर्थહે પિતામહ, આ સંસાર માં જે ગુહ્ય છે, મનુષ્ય