ઈવા..

  • 1.2k
  • 510

ઈવાએ 10th પછી આર્ટસ લઈને સારી સ્કૂલમાં એડમિશન મેળવ્યું હતું.ભણવામાં હોશિયાર હોવા છતાં તેને આર્ટસમાંજ એડમિશન લીધું કારણકે હવે તે ફક્ત ભણવામજ પોતાનું મન પરોવીને રાખવા માંગતી નહતી.અત્યાર સુધી સાંભળ્યું હતું કે એક વાર 10thની એક્ઝામ પતે પછી લાઇફ ટેન્શનફ્રી થઈ જાય અને આ વાત ઈવા સાચે જ અપનાવવા માંગતી હતી આથીજ તે ભણવામાં પોતાનું મન પરોવીને રાખવા માંગતી નહતી.ઈવા આર્ટ્સમાં એડમિશન લીધા પહેલા એક છોકરા સાથે રિલેશનશિપ માં હતી.છોકરાનું નામ રિવાન હતું. ઈવા અને રિવાન 2 વર્ષથી રિલેશનશીપ માં હતા. પરંતુ હવે બોર્ડની એક્ઝામ નજીક હોવાથી રિવાન પોતાનું ધ્યાન બરાબર ભણવામાં આપવા માંગતો હતો આથી તેને ઈવાને કહ્યું કે