લેખાકૃતી - 1

  • 1.7k
  • 1
  • 484

લેખ : ૦૧મારો સખા : મૃત્યુજ્યારે હું કોઈના પણ મૃત્યુ નાં સમાચાર સાંભળુ ત્યારે મને ધ્યાન પડે કે, મૌત હજુ જુવે છે. નક્કર મારા રોજિંદા જીવનમાં મૃત્યુનું નામ જ સાંભળવા મળે નથી. કારણ કે, લોકો એના વિશે વાતો કરતા ડરે છે. પણ મારો મત કઈક જુદો જ છે. અને એટલા માટે જ મારો પેલો લેખ મારા પ્રિય સખા 'મૃત્યુ' ઉપર છે. હવે મેં અહીંયા મૃત્યુ ને એક સખા કીધો છે, એનો અર્થ એ નહિ કે એને હું પ્રસ્નલી ઓળખું છું. નાં ! પણ એ હંમેશા મારી સાથે રહે છે, એવું હું માનું છું. આથી એ મારો સખા છે. મારી ફેવરીટ બુક 'Alchemist' નાં