પાર્ટીશન ગેલેરી, અમૃતસર

  • 1.3k
  • 1
  • 418

પાર્ટીશન મ્યુઝીયમ, અમૃતસર.અમૃતસરમાં શહેરની વચ્ચોવચ્ચ  મહારાજા રણજિતસિંહનું ઊંચું પૂતળું અને ફુવારો છે. એની ડાબી બાજુ સુવર્ણમંદીર જવાનો રસ્તો અને સહેજ આગળ એ જ રસ્તે જલિયાંવાલા બાગ જવાય છે. એને બદલે જમણી બાજુ જાઓ તો તરત આ પાર્ટીશન મ્યુઝીયમ આવેલું છે. સોમવાર સિવાય 10 થી 6 ખુલ્લું રહે છે.A must watch. આખું જોતાં મને દોઢ કલાક થયેલ પણ જો બધી શોર્ટ ફિલ્મ ક્લિપ જોવા રહીએ તો 3 કલાક.બહાર આવો ત્યારે ત્યાં મુકેલ મોન્યુમેન્ટની જેમ હ્રદય સોંસરવી કરવત મૂકી હોય એવો ચિરાડો પડીને મગજ બે ઘડી સુન્ન થઈ બહાર આવો.અહીં મૌખિક રીતે કહેવાયેલી વાતો, ચીજવસ્તુઓ, ફોટોગ્રાફ્સ, છાપાંનાં કટિંગ અને રૂંવાડાં ઊભાં કરી