ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 3

  • 902
  • 1
  • 460

સ્વામી વધુમાં કહે છે કે, અમે બન્નેએ સાથે મળી વિશ્વના અનેક દેશનો પ્રવાસ કર્યો. વિશ્વના અનેક દેશોની મોંઘી મોંઘી હોટલોમાં અમે સાથે જ રહેતા હતા. શકેરેહ એક સમૃદ્ધ પરિવારમાંથી હતા. જેથી તેઓ ખાવા પિવાના શોખીન હતા. અમે બન્ને સાથે બંેગલોરની રેસ્ટોરાંઓમાં પણ સાથે જ જતાં હતા. લગ્ન બાદ અમે શકેરેહની માલિકીની જમીન પર અમારા નામના મૂળાક્ષર પરથી એસએસ મેન્શન નામની રેહણાંક ફ્લેટની સ્કીમ પણ કરી હતી. તેમજ એક ફાઇનાન્સ કંપનીની સ્થાપના પણ કરી હતી. જે માટે બન્નેના સંયુક્ત નામથી બેંક એકાઉન્ટ અને લોકર પણ ખોલાવવામાં આવ્યા. શકેરેહ દ્વારા તેમની સંપૂર્ણ સંપતિની પાવર ઓફ એટર્ની પણ મને જ આપી હતી. આ