ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 1

  • 1.4k
  • 586

ડિસ્કેલમર ઃ આ અહેવાલ મુલરી મનોહર મિશ્રા એટલે કે સ્વામી શ્રદ્ધાનંદ પર આધારીત છે. જે અહેવાલના અંશો તેમના ડોક્ુયુસિરીઝમાં આપવામાં આવેલા નિવેદન પર આધારીર છે. એટલું જ નહીં આ લેખનો કેટલોક ભાગ વાંચકે વિચલીત કરી શકે તેમ છે. બેગ્લોરના સમૃદ્ધ નમાઝી પરિવારમાં શકેરેહનો જત્મ થયો હતો. શકેરેહના નાના ઇસ્માઇલ મિર્ઝાત્તત્કાલીન મૈસર, જયપુર અને હૈદ્રરાબાદના રજવાડા સમયમાં દિવાન તરીકે ફરજ બજાવતા હતા. શકેરેહ નમાઝીના લગ્ન અકબર ખલીલી સાથે થયા હતા. જે તેમના પહેલી પેઢીના પિત્રાઇ અને ભારતીય વિદેશ સેવાના એક ઉચ્ચ અધિકારી હતા. શકેરેહની ઉંમર હજી ૧૫ વર્ષ પણ નહીં હોય તેવા સમયે તેમના નાના ઇસ્માઇલ મિર્ઝાએ જ આ સંબંધ નક્કી