વરદાન કે અભિશાપ - ભાગ 39

  • 1.7k
  • 1
  • 820

વરદાન કે અભિશાપ (ભાગ-૩૯)                 (અકસ્માતના સ્થળે પોલીસ દ્વારા જરૂરી તપાસની કાર્યવાહી પૂરી કરી, સુરેશના પર્સમાંથી જે મોબાઇલ મળ્યો હતો તેમાં છેલ્લે ફોન કોલ કરેલ નંબર પર તેવો કોલ કરે છે. તે નંબર નરેશનો હતો. નરેશનો ફોન નીચે રૂમમાં હતો અને તે પરિવાર સાથે ધાબા પર સૂઇ ગયો હતો. તે એટલો ભર ઉંઘમાં હતો કે તેને ચાર-પાંચ વખત ફોન વાગ્યો તે તેને સંભળાયો જ નહિ. આખરે તે ઉંઘમાંથી બહાર આવે છે અને તેને આભાસ થાય છે કે તેનો ફોન વાગે છે. નરેશ ઝડપથી ધાબા પરથી નીચે ઉતરી રૂમનો દરવાજો ખોલે છે. તો સાચે જ તેનો ફોન વાગતો હોય છે. તેની