વોટ્‌સએપના નવા ફિચર્સ

  • 838
  • 284

વોટ્‌સએપમાં પણ હવે મળશે મેટા એઆઇ જેવા ફિચર્સવોટ્‌સએપના કેટલાક નવા ફિચર્સથી થશે નવો જ અનુભવકંપની દ્વારા બીટા વર્ઝન માટે કેટલાક નવા ફિચર્સ રોલાાઉટ કરાયા વૈશ્વિક કંપનીઓ દ્વારા કરવામાં આવેલા સરવેમાં વોટ્‌સએપના વિશ્વના કુલ યુઝરમાં ભારત સૌથી વધારે યુઝર સાથે પહેલા નંબર છે. એટલું જ નહીં ટોપ ૧૦ દેશોમાં એકલા ભારતના યુઝરની સંખ્યા વિશ્વના અન્ય ૯ દેશો કરતા વધારે હોવાનું પણ એક અનુમાન છે. ત્યારે વોટ્‌સએપની રીસર્ચ ટીમ દ્વારા સતત નવા ફિચર સાથે યુઝરને તેમની સાથે જાેડવા માટે કાર્યકરી રહી છે. વોટ્‌સએપ દ્વારા તેના યુઝર માટે કેટલાક નવા ફિચર રોલઆઉટ કરાયા છે અથવા તો ટુંક સમયમાં રોલાાઉટ કરવાની તૈયારી કરાઇ રહી