કાંતા ધ ક્લીનર - 46

  • 1.9k
  • 1
  • 1.1k

46."અને બીજી મહત્વની વાત, કાંતા, તને ખબર છે, સરિતા અત્યારે ક્યાં છે? અમે રાઘવને પકડ્યો અને તરત જ સરિતાને જે રૂમમાં રાખેલી તે રૂમમાં રાધાક્રિષ્નને બતાવ્યા મુજબ રેડ પાડી. તે ગાયબ થઈ ગઈ છે. મોનાએ તેને કપડાંની એક બેગ લઈ ઝડપથી જતી જોયેલી. તને ખ્યાલ હશે." ગીતાબાએ કાંતા સામે જોઈ પૂછ્યું."મને સાચે જ એ ક્યારે નાસી ગઈ એ ખબર નથી." કાંતાએ કહ્યું."એ  હોટેલની સ્ટેશનરી  પર એક નોટ મૂકી ગઈ હતી. તેમાં લખેલું ‘મેં આ ખૂન કર્યું નથી. કેટલીક વિગતો મારી ગાઢ મિત્ર કાંતા જે અહીં ક્લિનર છે તે કહેશે.’ ""જતાં જતાં ફરી મારી પર થૂંકી છાંટા ઉડાડતી ગઈ. મને એ