મન ની લાઈફ સ્ટોરી - 3

  • 966
  • 340

પ્રકરણ 3 : તારા દીદીહકલું અને ઢગલુંની ફોનમાં જ્યારે વાત ચાલતી હતી ત્યારે મનની મોટી દીદી (તારા) કઈક કામ થી ત્યાં આવી પહોંચી હતી. ત્યારે દીદીએ ફોન ની પેલી વાતો સાંભળી લીધી. ક્યાં કામ માટે દીદી આવ્યા હતા, એ પોતે ભૂલી ગયા હતા. જ્યારે મનએ પોતાની વાતો પૂરી કરી અને કઈક કામથી વળ્યો ત્યારે તેને શું દેખાય, દરવાજાની બીજી બાજુ દીદી ઊભા છે. મનની આંખો ચમકી. તે કોઈ પણ શ્રણ વેડફ્યા વગર ફરીથી વળ્યો. મન નાં પરસેવા ચૂંટવા લાગ્યા હતા. એનું મન ભૂતકાળ અને ભવિષ્યકાળ માંથી ફરી ફરી ને અચાનક વર્તમાનમાં આવ્યું હતું. સામાન્ય જ વાત છે, જો કોઈ વ્યક્તિ