ક્યારેક. - 2

  • 1.1k
  • 456

℘"આપણો એ ઉત્સવ હોય. "આપણો એ ઉત્સવ હોય,ચુંબન ની આતાશબાજી હોય.તારા ભીના શ્વાસ ની મધ્યે,મારાં શ્વાસ ની મહેફિલ હોય.ગુલાબ ની પાંખડી જેવા હોઠે,મારાં હોઠ ની છાપ હોય.આપણા હૃદય ના દરેક ધબકારામાં,માત્ર આપણું જ ગીત હોય.જયારે જ્યારે આપણે મળીએ,નદી સાગર જેવું મિલન હોય.હાંફ્તા બે હૈયા ની વચમાં,આપણું મહેકતું જીવન હોય.પંકજ ને એક ચપટીભરની મુલાકાત માં,અનેકાનેક જન્મો નું સુખ હોય.℘ "પ્રેમ નું નામ રાધા મીરાં કે એ હોઈ શકે ."પ્રેમ નું નામ રાધા મીરાં કે એ હોઈ શકે,અને પરિણામ પણ કદાચ એવુ જ હોઈ શકે.ક્યારેક હોય મિલન તો ક્યારેક હોય જુદાઈ,પણ દિલ ના દરેક ધબકારા માં એ હોઈ શકે.વિરહ ની વેદના! આંખ નું