ક્યારેક. - 1

  • 1.1k
  • 430

℘ "તું કક્કા ની જેમ મારાં થી બોલાતી હતી "તું કક્કા ની જેમ મારા થી બોલતી હતી,આક ની જેમ કડકડાટ મારા થી ગોખાતી હતી.દુબલો- પતલો તોય આપડો સબંધ રંગીલો,તુ દરેક ખેલ મા મારી જોડે ખેલાતી હતી.ખુલ્લી આખે પ્રાર્થના કરવી પડે પ્રભુ ને,આંખ બંધ કરું તો તુજ દેખાતી હતી.તુ કહે છે કાયમ ! હુ તારો કંઈ નથી,પણ તુ મને તારું સર્વસ્વ બનાવતી હતી.મસ્તી ભરી દરેક પલો માં ખુશ છે પંકજ,દરેક શ્વાસ એક તહેવાર! જેમાં તું ઉજવાતી હતી.℘ "જ્યાં હતો ત્યાં મને પાછો લઇ જા."જ્યાં હતો ત્યાં મને પાછો લઇ જા,મારી એ ઓળખ મને પાછી દઈ જા.મારાં છે એમને હું કેમ કરી ભૂલું,જ્યાં