સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 1

  • 2.5k
  • 1
  • 932

1) William shaksphere quote : if you want success In life ....Know more then otherWork more then otherExpect  less then other(2) બુદ્ધ ભગવાન કહે છે : માણસ ના દુઃખ નું કારણ છે....જે નથી એની જંખના અને જે છે એની અવગણના..(3) સંત જ્ઞાનેશ્વર કહે છે :    માણસ જે કામ પ્રામાણિકતા થી   કરે એમાં તલ્લીન થઈ શકે અને જેમાં તલ્લીન થઈ શકે એમાં એ પ્રવીણતા મેળવે..  જેમાં પ્રવીણતા. મેળવે એમાં સફળતા મેળવે...(5) ચીની ગુરુ laotze કહે છે : જો તમે પરિવર્તનો ને સ્વીકારી અને મૃત્યુ ના ભયથી મુક્ત થાવ તો જીવન માં કોઈ પણ સિદ્ધિ મળવી શક્ય છે..(6) આઈન્સ્ટાઈન : બે વસ્તુ