Ghost Cottage - 4

  • 1.7k
  • 960

પોતાની પ્રેમિકા ને મળવા આતુર વોલ્ગા એ એક વિકૃત ચહેરા વાળી છોકરી ને જોઇ, જેને એ મરાલા સમજી બેઠો હતો, પણ આ છોકરી મરાલા છે તો એની આવી હાલત કોણે કરી? શું બન્યું હતું એક જ રાતમાં... ચાલો વાંચીએ...               મારાં વહાલાં એપલ... હું તારી મરાલા છું....એ ખોફનાક ચહેરા વાળી છોકરી એ વોલ્ગા ને કહ્યું.જે દિવસે તે મને લગ્ન માટે પૂછ્યું ત્યારે જ હું તારી સાથે આવવા તૈયાર હતી, પણ મારી ઉપર અમારી માલકિન નો બહુ ઉપકાર છે, એટલે એમને મળી ને આપણી વાત કરી એમનાં આશિર્વાદ લઈને તારી પાસે આવવા ની હતી...પણ....પણ...પણ... શું? આભો